Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના U-Wayના ગરબામાં ભારે હોબાળો ! પહેલીવાર રિફંડ ની બૂમો ઉઠી

વડોદરાના લોકપ્રિય U-Way ગરબામાં આ વખતે ખેલૈયાઓએ અસંતોષનો રંગ ચઢ્યો છે. મિસ મેનેજમેન્ટથી થાકી ખેલૈયાઓ હવે બેદરકાર મેનેજમેન્ટ ને સબક શીખડાવવા જંગે ચઢ્યા છે. આજે પહેલા જ દિવસે ગ્રાઉન્ડની બિસ્માર હાલત જોઈ ખેલૈયાઓએ પહેલી જ વાર સીધો જ રમવાનો ઇન્કાર કરી દીધો. ચીકણું મેદાન, પાણીના ખાડા અને અવ્યવસ્થા સામે ખેલૈયાઓએ રિફંડની જોરદાર માગણી કરી હતી.જોરદાર વિરોધ ને પગલે આયોજકોને પરસેવો વળી ગયો હતો.ખુબ જ સમજાવવાની કોશિશો થઈ પરંતુ ખેલૈયાઓ ઝુક્યા નહીં. આ પરિસ્થિતિમાં અતુલ દાદાને વચ્ચે પડવું પડ્યું હતું.

Related posts

ડભોઇ તાલુકાના ગામડી ગામ ખાતે કાળીકા માતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની ઉજવણી

admin

વડોદરા શહેરમાં સતત બીજા દિવસે વાહનમાં આગ લાગવાની ઘટના બની

admin

ડભોઇ રેફરલ હોસ્પિટલમાં પીવાના પાણીનું સંકટ: દર્દીઓ અને 120 ગામના લોકોને હાલાકી, તંત્રની બેદરકારી સામે આક્રોશ

admin

Leave a Comment