Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પત્રકારો પોહોંચેં છે તો તંત્ર કેમ નહિ ? વડોદરામાં મુખ્યમંત્રીનો તંત્ર પર કટાક્ષ

વડોદરા વિકાસની દોડમાં અન્ય શહેરોની સરખામણીએ પાછળ રહી ગયું છે તેવામાં વડોદરાના વિકાસને નવી દિશા આપવા અને વડોદરાના વિઝનને નક્કી કરવા વડોદરા મહાનગર પાલિકાના નવા મ્યુ.કમિશનર અરુણ મહેશ બાબુએ નવી પહેલ સાથે અર્બન ઇનોવેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમીટનું આયોજન કર્યું હતું જેમાં રાજ્યના ભુપેન્દ્ર પટેલ સહીત મેયર ધારાસભ્યો અગ્રણીઓ અને મહાનુભાવો જોડ્યા હતા,આ સીમીટમાં વડોદરાના રોકાયેલા વિકાસ અને વડોદરાને વિકસિત કરવા પર ચર્ચા કરવામાં આવશે,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પાલિકાના આ પ્રયાસને આવકાર્યો હતો જોકે સાથોસાથ તંત્ર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે,આલોચનાઓને નેગેટિવ ન લેવી જોઈએ પત્રકારો જ્યા જીવના જોખમે પોહોંચેં છે તો તંત્ર કેમ નહીં!

Related posts

શહેરના માળીમહોલ્લા, ખંડેરાવ મંદિર સ્થિત ચાર માતા મંદિરનો વર્ષોની પરંપરા મુજબ પલ્લીનો કાર્યક્રમ યોજાયો

admin

ઝુબેર મેમણની થ્રી લેયર સિક્યુરિટી, ફાર્મમાં ફેન્સિંગ કરી કરંટ છોડ્યો, કૂતરાં છૂટાં મૂક્યાં છતાં દબોચી લીધો

admin

ચંપાષષ્ઠી નિમિત્તે શહેરના આર.વી.દેસાઇ રોડ સ્થિત પૌરાણિક ખંડોબા મંદિર ખાતે લઘુરુદ્ર તેમજ ભગવાન ખંડોબાના લગ્ન નું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment