37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા ના બજારમાં અવનવી ગરબીઓનું તૈયાર વેચાણ જોવા મળ્યું…

નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે માતાજીની આરાધના કરતા મારી ભક્તો માટે વડોદરા ના બજારમાં અવનવી ગરબીઓનું તૈયાર વેચાણ જોવા મળ્યું…

નવલી નવરાત્રી હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે માઈ ભક્તો માતાજીની આરાધના કરવા માટે કોઈપણ પ્રકારની કચાસ છોડવામાં આવતી નથી ત્યારે વડોદરા શહેરના શિયાબાગ વિસ્તારમાં આવેલ રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા માતાજીની આરાધના માટે 1500થી વધુ ગરબીઓ તૈયાર કરવામાં આવી રહી છે.. આ ગરબીઓ તૈયાર કરવા માટે સૌથી મોટો ફાળો બહેનોનો જોવા મળ્યો હતો જેમાં બહેનો દ્વારા કોરી ગરબી ને અવનવી ડિઝાઇન કરવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા. ગરબીમાં પહેલા 27 કાના જોવા મળતા હતા હવે 27 * વેદ 4 એટલે 108 થાય છે જેને લઈને પણ ધાર્મિક અને સંસ્કૃતિ મહત્વ આપવામાં આવ્યું છે રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા ગરબીઓને વિવિધ પ્રકારની ડિઝાઇનો સાથે લેશ, મોતી અને આભલા ચોંટાડવામાં આવી રહ્યા છે ત્યારે આ ગરબી માઇ ભક્તો અખંડ દીવો કરતા હોય છે અને નવરાત્રિના નવ દિવસ માતાજીની આરાધના કર્યા બાદ આ ગરમી જળાશયોમાં વિસર્જન કરવામાં આવતું હોય છે વધુમાં રાકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે

Related posts

પ્રાથમિક શાળા માં અનોખી રીતે શાળાના બાળકો સાથે 51 મી વર્ષ જન્મ વર્ષની ઉજવણી કરાઈ

admin

ડભોઈ થરવાસા ચોકડી નર્મદા મેઈન કેનાલ જંગલી ઝાડી-ઝાંખરાના ભરડામાં ખેડૂતોને શિયાળુ પાકનું જોખમ..

admin

શ્રી શ્રેયસ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રેયસ વિદ્યાલય, માંજલપુર ખાતે બે દિવસ “National Science Day” નિમિત્તે* “Promoting Green Technologies” થીમ ઉપર “વિજ્ઞાન પ્રદર્શન-૨૦૨૫” નું આયોજન

admin

Leave a Comment