વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં વોર્ડ 11માં આવેલ મહાબલીપુરમ 2 મા છેલ્લા દોઢ મહિનાથી ગટર લાઈન ઉભરાય છે અહીંના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કરવા છતાં આજ દિન સુધી એમનો કોઈ પણ જાતનો નિરાકરણ આવ્યું નથી
વોર્ડ 11 ના અધિકારીઓ તથા વોર્ડ 11ના કોપરેટરોને પણ કમ્પ્લેન કરવામાં આવી છે તેમ છતાં છેલ્લા દોઢ બે મહિનાથી આમનું કોઈ પણ જાતનું કામ કરવામાં આવતું નથી જ્યારે પણ માણસો સરીયા લઈને આવે છે તો ખાલી સળિયા મારીને પૈસા લઈને જતા રહે છે હાલમાં ઘણી બધી બીમારી મેલરીયા ડેન્ગ્યુ ટાઈફોડ કમરો ચાલી રહી હોય ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ ગટર લાઈનનું કામ કરવામાં આવે નહીં તો અમે આંદોલન કરીશું અને ગરવેરો પાનીવેરો લાઇટ બેરો પણ અમે ભરીશું નહીં એવું ત્યાંના રહીશોનું કહેવું છે
previous post

