આગામી ૭ જુલાઈ ના ઇસ્કોન મંદિર દ્વારા 43 મોં રથયાત્રા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે તે સંદર્ભે આજરોજ ઇસ્કોન મંદિર ખાતે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે અનુસંધાને વડોદરા શહેર પોલીસ પોલીસ અને ઇસ્કોન મંદિરના સંચાલકો સંચાલકો સાથે સંયુક્ત બેઠક યોજાઇ હતી બેકક વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર, સંયુકત પોલીસ કમિશ્નર મનોજ નિનામા તથા ઝોન-૧ ડી.સી.પી. જે.સી.કોઠીયા, ઝોન.-૨ ડી.સી.પી.અભય સોની , ઝોન -૩, ડીસીપી લીના પાટીલ, ઝોન-૪ ડીસીપી પન્ના મોમાયા ડીસીપી ટ્રાફિક જ્યોતિ પટેલ ચારેય ઝોન ના ACP, ઇસ્કોન મંદિર ના ઉપાધ્યક્ષ નિત્યાનંદ સ્વામી, કેતન પટેલ સહિત ઇસ્કોન મંદિરના તથા પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સહિત આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી.તેઓને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને કોઇ અણ-બનાવ ન બને તે ભાગરૂપે પોલીસ કમિશનર દ્વારા અધિકારીઓ ને સુચન કરવામાં આવ્યું.જગન્નાથ રથયાત્રા ની સુરક્ષા વ્યવસ્થા સંધભે પોતાની પ્રતિક્રિયા આપતા પોલીસ કમિશનરે જણાવ્યું હતું

