40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલીમાં ભાજપા દ્રારા સ્થાનિક ધારાસભ્યના નિવાસસ્થાને હરઘર સ્વદેશી અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરાયું

સાવલી માં ભાજપા દ્વ્રારા સ્થાનિક ધારાસભ્ય ના નિવાસસ્થાને હરઘર સ્વદેશી અભિયાન અંતર્ગત બેઠક નું આયોજન કરાયું ડેસર સાવલી નગર તાલુકાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા

ભારતીય જનતાપાર્ટી દ્વ્રારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન 2025 અંતર્ગત હરઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ની જનજાગૃતિ નો સંકલ્પ સંદેશ લોકો સુધી પોહચાડવા સાવલીના ચારણપુરા પાસે આવેલ ધારાસભ્ય કેતન ઇનામદાર ના નિવાસસ્થાન પિતૃવાડી માં ધારાસભ્ય ની અધ્યક્ષતા અને ભાજપા જિલ્લા મહામંત્રી રાજુભાઇ અલવા ની પ્રેરક ઉપસ્થિતી માં કાર્યકરોની બેઠકનું આયોજન કરાયું હતું અને સ્વદેશી અપનાવવા શપથ લેવડાવ્યાહતાં બેઠકમાં આત્મનિર્ભર ભારત અભિયાન ના જિલ્લા સહઇન્ચાર્જ મધુબેન સોલંકી તાલુકા ભાજપા અધ્યક્ષ સુરપાલસિંહ,નગરપાલિકા અધ્યક્ષ હર્ષ પટેલ સહિત તાલુકા,જિલ્લા, પંચાયત ના સદસ્યો ડેસર સાવલી નગર તાલુકાના કાર્યકરો હોદ્દેદારો ગ્રામ્ય વિસ્તારના સરપંચો ઉપસ્થિત રહ્યાં હતાં અને ભાજપા ના નવા વરાયેલા પ્રદેશઅધ્યક્ષ જગદીશભાઈ પંચાલ આગામી. 14 તારીખે અંબાલાલપાર્ક વડોદરાની મુલાકાતે આવનાર હોય તેવોને આવકારવા સાવલી 135 વિધાનસભા મત વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો જવાના હોય આયોજન માટે ચર્ચા પણ કરાઈ હતી

Related posts

વડોદરા શહેરમાં વાહન ચોરીના ગુનાઓ સામે ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી યથાવત ક્રાઈમ બ્રાન્ચે વધુ એક ચોરને ઝડપી લીધો

admin

વડોદરાના 25 પોલીસ સ્ટેશનમાં ચોરાયેલા 3 કરોડ થી વધુનો મુદ્દામાલ 300 થી વધુ લોકોને પરત કરવામાં આવ્યા

admin

પાલિકામાં સંકલનની બેઠકમાં સાંસદ દ્વારા વિવિધ મુદ્દે સૂચનો કરાયા

admin

Leave a Comment