36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ભરુચભરુચ જિલ્લો

ભરૂચમાં સગીરા ઉપર દુષ્કર્મની ઘટનામાં ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ઘાલ્યો હોવાની મેડિકલ રિપોર્ટમાં સામે આવતા હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો..

નરાધમ વિજય પાસવાની વિકૃતાની હદ વટાવી આજ સગીરા ઉપર એક મહિના પહેલા પણ દુષ્કર્મ આંચળ્યું હોવાનું વિસ્ફોટ

સગીરાના ગુપ્ત ભાગમાં લોખંડનો સળીયો નાખતા અંદર સુધી ગંભીર ઇજા ના પગલે પોલીસે તપાસ માટે સમિતિ બનાવી

સગીરા લોહીથી લખપત અવસ્થામાં છ થી સાત ફૂટ ઊંચી દીવાલ પથ્થર અને ટાયર ઉપર ચડી ઘર સુધી પહોંચી.

ગંભીર પ્રકારની ઘટના ના પગલે નરાધના રિમાન્ડ મેળવવા સાથે સ્થળ ઉપર રિકન્સ્ટ્રક્શન કરાશે..

સગીરાના ગુપ્ત ભાગ ઉપર લોખંડનો સળીયો ગાલ્યો હોય તે પણ પોલીસે કબજે લીધો..

Related posts

અંકલેશ્વર તંત્ર દ્વારા અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું

admin

અંકલેશ્વરના ધંતુરીયા ગામ ખાતે હાંસોટ અભેટા થી જતા ફરતા બે સાઢુભાઈની મોપેડને બ્રેઝા કાર ટક્કર મારી

admin

ભરૂચ જિલ્લાના જંબુસર નજીક દરિયામાં બોટ પલટી : લાઈવ દ્રશ્યો સામે આવ્યા

admin

Leave a Comment