ધારસિમેલ ગ્રામ પંચાયત તલાટીએ ભારે વરસાદની આગાહી વચ્ચે ધોધ તરફ જવાનાં રસ્તે પોલીસ બંદોબસ્ત મુકવા તલાટી માંગ કરી,
રજાના દિવસો હોય ડુંગર વિસ્તારમાં પ્રવાસીઓ ઉમટતા હોય કોઈ ઘટના ન બને પેહલા સાવચેતીને લઈ પોલીસ બંદોબસ્ત મુકવા માંગ કરાઈ,
પ્રવાસીઓ ધોધની મજા માણવા જતા પેહલા આ દ્રશ્યો થકી અમે પણ તમને સાવચેત કરે છે.
નસવાડી મામલતદાર દવારા પણ પોલીસ ને બંદોબસ્ત મુકવા જાણ કરાઈ.

