33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં લઈને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઇ હતી

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં લઈને છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકની અંદર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવા, તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ વરસનભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

દ્વારકા ધામ સોસાયટી ખાતે પાણી ભરાઈ રહેવાની સમસ્યાને લઈને ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ

admin

જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં ગેર મેળા ૨૦૨૫ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.

admin

નેશનલ હાઇવેના બ્રિજ ઉપર પેરાફીટ દીવાલ ધરાશાય, બે દિવસ અગાઉ દેવહાટ ગામ નજીક બ્રિજની પેરાફીટ દીવાલ ૫૦ ફૂટ જેટલી તૂટી.

admin

Leave a Comment