30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
કવાંટછોટાઉદેપુર જિલ્લો

કવાંટ તાલુકાના ખાંડણીયા અને નળવાંટ ગામે નદીમાં યુવાનો નદીમાં તણાઈ જતા મૃત્યુ પામેલ પરિવારને સહાય રૂપે સરકાર તરફથી ચાર – ચાર લાખનો ચેક ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યો

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાન સભામાં આવતા કવાંટ તાલુકાના ખાંડણીયા અને નળવાંટ ગામે નદીમાં યુવાનો નદીમાં તણાઈ જતા મૃત્યુ પામેલ પરિવારને સહાય રૂપે સરકાર તરફથી ચાર – ચાર લાખનો ચેક ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યો હતો.

138 જેતપુર પાવી વિધાનસભાના કવાંટ તાલુકાના ખાંડણીયા અને નળવાંટ ગામે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં યુવાનો નદીમાં વહી જતા મૃત્યુ પામેલ હોય જેઓને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા પરિવારને સહાયરૂપે 4-4 લાખ રૂપિયાના ચેક આપવામાં આવ્યા હતા. જેમાં ઉપસ્થિત ધારાસભ્ય જ્યંતિભાઈ રાઠવા, ગુજરાત પ્રદેશ યુવા મોરચા ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠવા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ, કવાંટ તાલુકા પંચાયત પ્રમુખ મિલનભાઈ રાઠવા, કવાંટ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ પીન્ટુભાઇ રાઠવા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ભાજપ સરકારનો પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ રદ કરવાનો નિર્ણયને રદ કરવામાં આવે તેવી માંગ સાથે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નિવાસી અધિક કલેક્ટરને આવેદન પત્ર આપ્યું

admin

છોટાઉદેપુર જિલ્લાના મધ્યાહન ભોજન સંચાલકોએ સાંસદ ધારાસભ્ય અને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું

admin

છોટાઉદેપુર જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્ર તેજગઢ ખાતે “ભારત વિકાસ પ્રતિજ્ઞા” સાથે એક્ષરે નિદાન કેમ્પ યોજાયો.

admin

Leave a Comment