Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જિલ્લા કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં પ્રભારી રામકિશન ઓઝાએ SIR ની પ્રક્રિયાને કોંગ્રેસના વોટ કાપવાનું ષડયંત્ર ગણાવ્યુ

વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા SIR ને લઈને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. શહેરના પ્રેમાનંદ સાહિત્ય સભા હોલ ખાતે આયોજિત સમીક્ષા બેઠકમાં સ્થાનિક અને પ્રદેશ કક્ષાએથી મહાનુભાવોની ઉપસ્થિત રહ્યા હતા.પ્રભારી રામકિશન ઓઝા તેમજ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.રામ કિશન ઓઝાએ SIR ની પ્રક્રિયાને કોંગ્રેસના વોટ કાપવાનું ષડયંત્ર ગણાવ્યુ હતું.અન્ય રાજ્યોમાં ભાજપની થયેલી જીતને રામકિશન ઓઝાએ ઇલેક્શન કમિશનની જીત ગણાવી હતી.

Related posts

પરિણીત પ્રેમિકાના પ્રેમમાં પાગલ પરિણીત યુવકનો ડભોઈના તલાવની કેનાલમાં આપઘાત

admin

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના ખર્ચે અને જોખમે હવાઈ માર્ગ નગરસેવકો કેટલાક અધિકારીઓ સેમિનારના બહાને પ્રવાસ રદ કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું

admin

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીના સન્માનમાં સોમવારે એક દિવસનો રાજ્ય શોક જાહેર

admin

Leave a Comment