40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં અસામાજિક તત્ત્વ દ્રારા લોકોની ગાડીઓ રોકી મોબાઈલ માગ્યો મોબાઈલ ન આપતા ગાડીઓના કાચ તોડ્યા અંગેનો મામલો

અસામાજિક તત્ત્વ એ ગોત્રી રોડ બાનમાં લીધો

રોડ પર ગાડીઓ રોકી ગાડીઓના કાચ તોડ્યા

લોકો ની ગાડીઓ રોકી મોબાઈલ માગ્યો મોબાઈલ ન આપતા ગાડીઓના કાચ તોડ્યા

ગોત્રી રોડ અંદાજિત ૩૦ મિનિટ સુધી આતંક મચાવ્યો

પોલીસનો કોઈ ડર જ ન હોય તે રીતે વ્યક્તિ બેફામ કા તોડતો ગયો

ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ACP અશોક રાઠવા સાહેબ વધું માહિતી આપી

પોલીસ માહિતી પ્રમાણે હુમલાખોર અસ્થિર મગજ નો હોવાનું જાણવા મળ્યું

આરોપીનું ભૂતકાળ ગુનાહિત પેરોલ પર બહાર આવેલો છે તેવી માહિતી

આરોપી નામ ધીરજ કનોજીયા 27 વર્ષ નો છે

ગાજરાવાડી શિવનગર નો રહેવાસી

Related posts

વડોદરા શહેર માંડવી સ્થિત મેલડી પરિવાર દ્વારા મંગળવાર નિમિત્તે વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવ્યું

admin

બોર્ડ પરીક્ષા પૂર્વે રસ્તાઓ સુધારવા કોંગ્રેસનો અલ્ટીમેટમ, કમિશનરને પાઠવ્યું આવેદન

admin

વડોદરાના મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં ઓક્સિજન ડિફ્યુઝર વધારાયા !

admin

Leave a Comment