Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં ફરી એકવાર વીજકંપની એક્શનમાં જોવા મળી

વીજચોરી કરી સરકારને નુકશાન કરતા તત્વો સામે વીજકંપનીની તવાઈ ચાલુ રહી હતી આજરોજ વીજકંપનીની અલગ અલગ 23 જેટલી ટીમ બનવી તાપસ ચલાવી રહી છે ત્યારે વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલ હાથીખાના,મહાવત ફળીયા,યાકુતપુરા,મીઠાફળીયા અને સરસીયા તળાવ વિસ્તારમાં વીજવિભંગની ટીમે દરોડા પાડી ચેકીંગ કર્યું હતું જેમાં વીજ ચોરી મળી આવી હતી, વીજકંપનીએ 23 લાખનો દંડ પણ ફટકાર્યો હતો.વીજચોરી પકડતા વીજચોરો ફફડી ઉઠ્યા હતા.

Related posts

વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં રહેતા મગરોની વસતી ગણતરી

admin

શ્રી શ્રેયસ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રેયસ વિદ્યાલય, માંજલપુર ખાતે બે દિવસ “National Science Day” નિમિત્તે* “Promoting Green Technologies” થીમ ઉપર “વિજ્ઞાન પ્રદર્શન-૨૦૨૫” નું આયોજન

admin

ગુરુપૂર્ણિમા નિમિત્તે વડોદરા શહેરમાં અનેક જગ્યાઓ પર ગુરુની પૂજા કાર્યક્રમનું આયોજન કરવામાં યોજાઇ રહ્યા છે

admin

Leave a Comment