31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલીના ટીમબા રોડ પર બરોડા ડેરી ડિરેક્ટરના વાઘેલા પરિવારના નવીન પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન

સાવલીના ટીમબા રોડ પર બરોડા ડેરી ડિરેક્ટર ના વાઘેલા પરિવારના નવીન પેટ્રોલપંપનું સ્થાનિક ધારાસભ્ય, ભાજપા જિલ્લાપ્રમુખ અને ઇન્ડિયનઓઇલ કંપનીના અધિકારીઓના હસ્તે ઉદ્ઘાટન કરાયું

સતત વિકાસને પંથે આગળ વધતાં વડોદરા જિલ્લાના સાવલીપંથકમાં રોજેરોજ વધતી વાહનોની સંખ્યા અને તેમાં વપરાતા ડીઝલ અને પેટ્રોલ ની વાહનચાલકો ને અનુકૂળતા રહે તે માટે બરોડાડેરી ના ડિરેક્ટર રામસિંહ વાઘેલા પરિવાર દ્વ્રારા સાવલી ટીમબા રોડ પર આવેલ શિવ પાર્ટીપ્લોટ પાસે ઇન્ડિયનઓઈલ કંપની ના નવીનપેટ્રોલપમ્પ નું ઉદ્ઘાટન જિલ્લાભાજપા ના પ્રમુખ રશીકભાઈ પ્રજાપતિ, ધારાસભ્ય કેતન ઇનામદાર ઇન્ડિયનઓઈલ ના અધિકારીઓ ના હસ્તે કરાયું નવરાત્રી ના પાંચમા નોરતે સંપૂર્ણ શાસ્ત્રોક્તવિધિ સાથે યોજાયેલા પેટ્રોલપમ્પ ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સાવલી એપીએમસી અને બરોડા સેન્ટ્રલબેંક ચેરમેન રાજુભાઇ પટેલ તાલુકાભાજપા પ્રમુખ સુરપાલસિંહ તાલુકાપંચાયત ના બાંધકામસમિતિ અધ્યક્ષ અર્જુનસિંહ સાવલી નગરપાલિકા પ્રમુખ હર્ષ પટેલ સહિત સાવલી ડેસર તાલુકા ના કાર્યકરો હોદ્દેદારો અગ્રણીઓ નગરજનો ઉપસ્થિત રહ્યાહતાં અને વાઘેલા પરિવાર ને શુભેચ્છા પાઠવીહતી

Related posts

અટલાદરા પોલીસ સ્ટેસન વિસ્તારમા ગુનાહિત પ્રવૃતિમાં સંકળાયેલ ઇસમોના ગેર કાયદેસર દબાણ દૂર કરાયા

admin

મહિલા PIનાં નેતૃત્ત્વમાં 45% મહિલાથી ચાલતું લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન કામગીરી પોતાનું ઘરની જવાબદારી સાથે સાથે વડોદરા શહેરની જવાબદારી પણ નિભાવે છે

admin

શ્રી કોટયર્ક પ્રભુના પ્રાગટ્ય દિન નિમિત્તે મહાપ્રસાદનું ઇન્દ્રપ્રસ્થનું રસોડું પરથી વિતરણ

admin

Leave a Comment