શહેરમાં WITમાં નેતૃત્વમાં ચાલતા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ૪૫ ટશ ટાક મહિલા કર્મચારીઓનો છે. ઈ-ગુજકોપ અને રાઈટરની કામગીરી મહિલા સ્ટાટની પણ અવળે કામગીરી
વિશ્વ મહિલા દિવસ સ્ત્રીઓના સંધર્ષ સ્વી રાક્તિ અને પેરણાને સન્માન આપવાનો દિયરા છે. તારી સમપર્ણની દેવી, નારી અન્નપૂણાં અને મમતાની મૂર્તિ પર છે. મહિલા સમાજના પાવાની પણ ઈંટ છે. જેવો કહેવાય છે છે કે. કે, મહતવા મસેિવા મજપૂત સમવે મહિલા દરેક ક્ષેગમાં અગ્રેસર છે. જે પૈકીના પોલીસ વિભાગની કરીવે તો શહેરના લક્ષ્મીપુય પોલીસ સ્ટેશનન્ય હાજર મહેચમાં ૪૫ ટકા સ્ટાફ મહિયા કર્મચારીઓનો છે. છેલ્લા ડોટ વપથી એક મહિલા જ પોલીસ સ્ટેશનનું જ નેતૃત્ત્વ કરે છે. આ પોલીસ સ્ટેશનમાં અડધો-અડધ કૉન્ડન્સ્ટેબલ અને ૧૨ એશઆરડીનો સમાવેશ થાય છે. મોટા ભાગની મહિલા કર્મચારીઓને તાના બાળકો છે. આ મહિલાઓ સરકારી નોકરી અને પરિવારની જવાબદારી નિભાવે છે. નોકરી અને પરિવાર બેલેન્સ કરવાની સૂગભૂઝથી મહિલાઓ કામગીરીમાં અપેસર છે. શહેરના ૨૮ પૈકીના એક લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ઈ-ગુજરોપની કામગીરીમાં રતન છેલ્લાં આઠ મહિનાથી નંબર વન પોઝિશન પર છે.

