વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોશીએ વડોદરાના લોકોની તકલીફોના ત્વરિત નિવારણ માટે પહેલ કરી સાંસદ જેનસેવા કેન્દ્રની શરૂઆત કરી છે આજરોજ વડોદરાની મુલાકાતે આવશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવીન કલેકટર ચચેરી ખાતે નવીન બનેલા સાંસદ ડો.હેમાંગ જોશીના અટલ જનસેવા કેન્દ્રનું ઉદ્ધઘાટન કર્યું હતું,આ વેળાએ વડોદરાના ધારાસભ્યો,અગ્રણીઓ અને હોદ્દેદારો સહીત મોટી સંખ્યમાં કાર્યકરો હાજર રહ્યા હતા.સાંસદની સેવાની આ પહેલને સૌ કોઈએ બિરદાવી આવકારી હતી.

