35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગોરવામાં આઇટીઆઈ પાસે લુખ્ખા તત્ત્વોનો વિડિયો વાયરલ થતા પોલીસ એક્શન મોડમાં

જુઓ ગોરવામાં લુખ્ખા તત્ત્વો નો વિડિયો વાયરલ

ગોરવા આઇટીઆઈ પાસે આવેલ પ્યાસા પાન પાર્લર પાસે ની ઘટના

બે થી વધુ યુવકો વચ્ચે બબાલ

અગાઉ પણ આ વિસ્તારમાં ઘણી આવા દ્રશ્યો જોવા મળ્યા છે

બે થી વધુ યુવાનો અંદરો અંદર બાખડી પડ્યા

છુટ્ટા હાથથી લાફા ઝીંક્યા અન્ય યુવાન પર

ખુલ્લે આ બબાલ થતા લોક ટોળા એકઠા થયા

આસપાસ ના લોકોમાં ભય નો માહોલ

ગણતરીના સમયમાં લુખ્ખા તત્વોને કાયદાનો પાઠ ભણાવ્યો ગોરવા પોલીસે

થોડાક સમય પહેલા જાહેરમાં બાખડયા હતા બે યુવાનો

વિડીયો વાયરલ થતાની સાથે પોલીસનો એક્શન મોડ

જાહેરમાં બબાલ કરનારા આસિફ ઘોરી અને સોહેલ રાઠોડ ને શોધી કાઢ્યા પોલીસે

Related posts

બ્રિક્સ (BRICS) લિટરેચર ફોરમમાં ભારતીય પ્રતિનિધિ તરીકે વડોદરાના સાંસદ હેમાંગ જોશીની નિમણૂક

admin

છોટાઉદેપુર જિલ્લાની આશ્રમ શાળાના શિક્ષકો અને કર્મચારીઓને મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ અધિકારી ન મળતા રોષ

admin

સ્થાયી સમિતિની બેઠકમાં 11 કામોને મંજૂરી

admin

Leave a Comment