Genius Daily News
Uncategorized

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પરવેટા જૂથ ગ્રામ પંચાયતના નવીન પંચાયત ઘરનું લોકાર્પણ

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પરવેટા ગામે નવીન પંચાયત ઘર બનાવવામાં આવ્યું છે. જેમાં તલાટીનું નિવાસ્થાન પણ આવેલ છે. અને વિશાળ પંચાયત ઘર બનાવવામાં આવ્યું છે. જ્યારે નવીન પંચાયત ઘરનું લોકાર્પણ છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ અને ધારાસભ્ય અભેસિંહ તડવીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ દીપિકાબેન ગ્રામ પંચાયતના સરપંચ શાળાના આચાર્યો શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં આસપાસના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

URC અને CRCના માનસિક રીતે હેરાનગતિ ના આક્ષેપો પર શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ પોતાના તેવરમાં ઉડાઉ જવાબ આપ્યો હતો.

admin

રાષ્ટ્રીય એકતા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને ઉજાગર કરતી “એક ભારત આત્મનિર્ભર ભારત” પદયાત્રાના સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ

admin

બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના થારકુવા ગામે કિ.રૂ.૭૪,૨૪૦/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…..

admin

Leave a Comment