36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીનું એરપોર્ટ પર આગમન થયું

કોટંબી સ્ટેડિયમ ખાતે આગામી 11મી જાન્યુઆરીએ યોજાનાર ભારત ન્યુઝીલેન્ડ ની મેચને લઈને આજે વડોદરામાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીનું એરપોર્ટ પર આગમન થયું હતું. વિરાટ કોહલીની એક ઝલક માટે વડોદરા એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં પ્રસંશકોની ભારે ભીડ ઉમટી હતી. કોહલી કોહલીના નારાથી એરપોર્ટ વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આગામી 11મી જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં ભારત ન્યૂઝીલેન્ડની પ્રથમ વનડે મેચ રમશે. ભારતીય ટીમના ખેલાડીઓનું વડોદરામાં આજથી આગમન શરૂ થઈ ગયું છે.વડોદરામાં ક્રિકેટ ફીવર છવાયો છે.

Related posts

BAPS દ્રારા 130 ઔદ્યોગિક એકમોમાં નૂતન વર્ષે વૈદિક મુહૂર્ત પૂજન વિધિ કરી નિર્વ્યસની જીવન જીવવા વિનંતી કરી

admin

દશરથ ગામ ખાતે મહાકોરબેન પરાગભાઈ પટેલ શાળામાં ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે જે માટે પોલીસ તંત્ર સજ્જ

admin

ઇસ્કોન મંદિર આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘ દ્વારા ભગવાન જગન્નાથની સ્નાન યાત્રાની ઉજવણી

admin

Leave a Comment