27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

તહેવારોને અનુલક્ષીને રેલવે સ્ટેશન ખાતે રેલવે પોલીસ દ્વારા બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું

વડોદરા શહેરમાં રમઝાન ઇદની ઉજવણી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં રામનવમીની પણ ઉજવણી થશે. ત્યારે આવા તહેવારો ટાણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. તેના ભાગરૂપે સોમવારે વડોદરા શહેરના રેલવે સ્ટેશન ખાતે ચેકિંગ કરવામાં આવ્યું હતું. પેસેન્જરના બેક સહિત રેલવે પોલીસ અને ડોગ સ્કોડ અને બોમ સ્કોડને સાથે રાખીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસના અધિકારીઓ પણ જોડાયા હતા. આ અંગે વધુ માહિતી રેલવે પીઆઇ જ્યોતિબેને આપી હતી.

Related posts

વડોદરામાં દબાણ શાખા ટીમ ફરી વાર સક્રિય બની

admin

વડોદરામાં ફરી એકવાર વીજકંપની એક્શનમાં જોવા મળી

admin

સયાજી હોસ્પિટલમાં સલામતી નથી? ખિસ્સા કાતરુઓ ક્યાંક તમારું ખિસ્સું ખાલી ન કરી જાય..!

admin

Leave a Comment