બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત બાઈક રેલ નું આયોજન કરવામાં આવ્યું,
મહિલા પોલીસ સ્ટેશનની સી ટીમ તેમજ મહિલા બાળ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર ટાઉન વિસ્તારમાં મહિલા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું,
મહિલાઓમાં જાગૃતતા આવે તેના માટે આયોજન કરવામાં આવ્યું,
મોહસીન સુરતી છોટાઉદેપુર

