Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

IOCLમાં લાગેલી આગ : FSL તપાસમાં બ્લાસ્ટ અને આગનું કારણ બહાર આવશે

વડોદરા કોયલી પાસે આવેલી ગુજરાત રિફાઇનરીમાં લાગેલી આગ કેસમાં સમગ્ર મામલે તપાસ કમિટી કામગીરી કરી રહી છે. જે રિપોર્ટ ગ્રામ્ય SDMને સોંપવામાં આવશે. આ આગ કયા કારણોસર લાગી છે તે અંગેનું કારણ જાણવા ફોરેન્સિક વિભાગની મદદ લેવામા આવી છે. જેનો રિપોર્ટ ટૂંક સમયમાં ફોરેન્સિક વિભાગ દ્વારા તપાસ અધિકારીને સુપ્રત કરવામાં આવશે. ત્યાર બાદ ઘટનાનું સાચુ કારણ બહાર આવશે.

Related posts

વડોદરા વેસ્ટન રેલવે યુનિયન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું

admin

પાલિકામાં સંકલનની બેઠકમાં સાંસદ દ્વારા વિવિધ મુદ્દે સૂચનો કરાયા

admin

વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલું તંબોળી યુવક મંડળ દ્રારા “ઓપરેશન સિંદૂર” થી પ્રેરિત વિશેષ ડેકોરેશન કરવામાં આવ્યું

admin

Leave a Comment