વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ નવીનગરી ખાતે ચાલતું વિદેશી દારૂનું વેપલો, જેમાં આજરોજ વિજિલન્સ દ્વારા રેડ કરી ગુદા માલ સહિત નવીરાઓને ઝડપી પાડ્યા તેવી માહિતી સુત્રો દ્વારા મળી રહી છે,
સમા વિસ્તાર ના નવીનગરી ગોવામાં બેઠા છે તેવી રીતે મસ્ત પાથરીને સાથે બાઈટિંગ અને બરફ સાથે દારૂ વેચવામાં આવતો હતો..
વિજિલન્સે દરોડો પાડી મુદ્દા માલ કબજે કર્યો..
સ્થાનિક પોલીસ ઊંઘથી ઝડપાઈ..
વિદેશી દારૂનો કેટલો મુદ્દા માલ તે હમણાં જાહેર કરવામાં આવ્યો નથી..

