33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

ગાજરાવાડીમાં જિઓના મોબાઈલ ટાવરમાં આગ લાગતાં દોડધામ

વીજળીને કારણે મોબાઈલ ટાવરમાં આગ લાગી હોવાની આશંકા

શહેરના ગાજરવાડી વિસ્તારમાં જીઓ મોબાઇલના ટાવરમાં સાંજના સયમે એકાએક આગ લાગી હતી. આગ લાગતાની સાથે જે એક કિમી દૂર સુધી ઘૂમાડાના ગોટેગોડા જોવા મળ્યા હતાં. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આજે વહેલી સવારથી વડોદરા શહેરમાં ભારે વરસાદ વરસ્યો હતો જેને પગલે શહેરમાં ઠેર ઠેર અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતાં. શહેરના ગાજરવાડીવિસ્તારમાં જીઓ મોબાઇલનુ ટાવર લગાવવામાં આવ્યું છે. જેજીયોના ટાવરમાં એકાએક આગ લાગતા નાસભાગના દ્રશ્યો જોવા મળ્યા હતાં. જીયોના ટાવરમાં ઉપર આગ લાગતા આગને જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકટોળા એકત્રીત થયા હતાં.

બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવાતા વાડી ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. ફાયર ફાયટરો દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની લાગી હોવાની જાણ પોલીસને પણ થતા વાડી પોલીસ મથકો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લોકોટોળાને દૂર કર્યા હતાં.

Related posts

Démasquer le Hasard au CashiMashi Casino

admin

Art de l’élévation pour Airbet.io Casino

admin

The Role of Community in Fetish Content Success

admin

Leave a Comment