36.3 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલીની અધિક સેસન્સકોર્ટના જજ સાહેબએ પોકસોના આરોપીને ફટકારી સજા

સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકે 2025 માં નોંધાયેલ ગુના નો કેસ માં આરોપી એ 15 વર્ષીય સગીર દીકરી નો પીછો કરી તેની સાથે દુષવ્યવહાર ના ફોટાઓ વાયરલ કરી ભોગબનનાર સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ કર્યા ની ફરિયાદ નો કેસ સાવલી ની અધિક સેસન્સકોર્ટમાં ચાલી જતાં નામદાર જજ સાહેબ એ પુરાવા અને સરકારી વકીલ સી,જી,પટેલ ની દલીલો સાંભળી સાવલી તાલુકાના તાળીયાપુરા ના આરોપી સુનિલ ઉર્ફે ઉંકો અરવિંદ સોલંકી ને કસૂરવાર ઠેરવી બી,એન,એસ, કાયદાની કલમ 75 (3) સહિત પોકસો એક્ટ ની વિવિધ કલમ હેઠળ વિવિધ સજા નો હુકમ કરેલછે જેમાં 20 વર્ષ ની સખતકેદ અને રૂપિયા 50 હજાર નો દંડ ફટકાર્યો અન્ય ઇનફર્મમેશન ટેકનોલોજી ના ગુના માં 3 વર્ષ ની કેદ તેમજ રૂપિયા એકલાખ ના દંડ નો હુકમ કરેલછે તેમજ ભોગ બનનાર પીડિતા ને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી ને રૂપિયા સાત લાખ નું વિકટીમ કોમ્પોસેસન ચૂકવવા ભલામણ કરાઈછે

Related posts

સાવલીમાં કુપોષિત સગર્ભાઓને પોષણતત્વ આહાર કીટનું વિતરણ

admin

રાજસ્થાની સમાજની મહિલાઓ દ્વારા પરંપરાગત રીતે માંજલપુર સ્થિત કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે દશામાંની પૂજા અંતર્ગત પીપળાના વૃક્ષનું પૂજન કર્યું

admin

વડોદરા શહેરમાં સર્કિટ હાઉસ ખાતે દુનિયાથી સોથી મોટી લોકશાહી ટકાવવાની મોટી ભાગીદારી વાળીપ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી

admin

Leave a Comment