વડોદરાના રમતવીરોને તેમજ ખેલ, સંસ્કૃતિ અને ખેલદિલીને પ્રોત્સાહિત કરવાના હેતુથી સાંસદ ડૉ. હેમાંગ જોષી દ્વારા બે-દિવસીય ‘સાંસદ ખેલ સ્પર્ધા-2024’ નું આયોજન અંતર્ગત જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવી
વડોદરા શહેરના શાસ્ત્રી પોળ ખાતે આવેલ શ્રી પી. એચ. નારાયણગુરુ આધ્યા વ્યાયામશાળા,ખાતે બે દિવસીય સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત જુડો સ્પર્ધાનું તારીખ 6 અને 7 જાન્યુઆરી કરવામાં આવ્યું છે. આજથી શરૂ ઘણા સાંસદ જુડો સ્પર્ધાનું ઉદ્ઘાટન કરવામાં આવી બરોડા જુડો એસોસિએશનના આઝાદ સુર્વે આ જુડો સ્પર્ધાનું નેતૃત્વ કરવાની જવાબદારી વડોદરા ના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા કરવામાં આવી છે. 80 થી 90 ખેલાડીઓએ સાંસદ ખેલ સ્પર્ધા જુડો સ્પર્ધામાં ભાગ લીધો છે.

