Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

કળયુગની માતા તાજા જન્મેલા બાળકને કેનાલ ઉપર મૂકી માં ફરાર

શું માતાની મમતા મરી પરવારી

ડભોઇ તાલુકામાં માં એ માનવતા લજવી

તાજા જન્મેલા બાળકનો માં એ કર્યો ત્યાગ

બાણજ કેનાલ ઉપર મૂકી માં ફરાર થઈ ગઈ

બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

બાળકનો અવાજ સાંભળી રાહદારીએ પોલીસને કરી જાણ

પોલીસે ઘટના સ્થળે પોહચી શરૂ કરી તપાસ

માતા કોણ અને કયા સંજોગોમાં બાળકનો ત્યાગ કર્યો તે દિશામાં પોલીસે તપાસ આરંભી

Related posts

ક્રોધ કો પાલના શીખ ! કરજણ તાલુકાના તલાટી કમ મંત્રી પર તાલુકા સદસ્ય દ્વારા હુમલો થતાં કાર્યવાહી કરવા માંગ ઉઠી

admin

ફરીયાદીબેનની પાર્ક કરેલ મોપેડની ડેકીમાંથી રોકડા રૂ. ૪૦,૦૦૦/- ની ચોરી કરનાર રીઢા આરોપી સહીત બે આરોપીઓને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

admin

વડોદરામાં વરસાદી માહોલ વચ્ચે પાણી ભરાવવાની સમસ્યા યાથવત !

admin

Leave a Comment