43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વોર્ડ નં-૧૮ની કચેરીમાં ફરજ બજાવતા સબ સેનેટરી ઇન્સ્પેક્ટર કુલદીપ સોલંકીની તાનાશાહી

સફાઇકર્મી રાહુલ સોલંકીને ખોટી કનડગત.. અધિકારી પર સફાઇકર્મીઓને છુટા કરવાની ધમકી-હાજર છતાં તેઓની ગેરહાજરી બતાવાના આક્ષેપ..સફાઇ કર્મચારીઓ મેદાનમાં.. સફાઇ કામદાર સંઘર્ષ સમિતિના પ્રમુખ અને હોદ્દેદારોએ જુનિયર ક્લાર્કને આવેદન આપ્યું..કુલદીપ સોલંકી સામે પગલા લેવા માંગ.. કુલદીપ સોલંકી સામે રોંજીદારીના ઓર્ડર માટે લાંચ માંગવાના આક્ષેપ

Related posts

વાઘોડિયા ભૂરી તલાવડી વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણી ઘૂંટણસમા પાણીમાંથી અંતિમયાત્રા લઈ જવા મજબૂર બનેલા સ્થાનિકો

admin

દિવ્યાંગો અને બ્લાઇન્ડ ભાઈ બહેનો માટે વિશેષ ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

admin

વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરીને સુશોભિત કરવાના પ્રયાસ

admin

Leave a Comment