નસવાડી ખાતે પરંપરાગત શ્રદ્ધા અને અતુટ પ્રેમનું પ્રતીક એવો કરવાચોથ નો પવિત્ર તહેવાર તા.૧૦ ઓક્ટોમ્બર ના રોજ ધાર્મિક ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો દર વર્ષે કારતક માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે આવતુ આ વ્રત પરિણીત સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય સુખાકારી અને સારા સ્વાસ્થ્ય માટે નિષ્ઠાપુર્વક રાખે છે પરિણીત મહિલાઓએ વહેલી સવારથીજ નીંજળા વ્રત પાણી પીધા વીના રાખીને દેવી પાર્વતી ભગવાન શિવ અને કાર્તિકેયની પુજા કરી હતી સાંજે શુભ મુહુર્તમાં મહિલાઓ નવા વસ્ત્રો અને સોળ શણગાર સજીને પુંજા માટે આવ્યા હતા આ દિવસે કરવાચોથ કથા સાંભળવાનું વિશેષ મહત્વ છે જે અખંડ સૌભાગ્ય ને આશિર્વાદ આપેછે અને આ તહેવાર નસવાડી ખાતે ઉજવાયો હતોનસવાડી ખાતે અખંડ સૌભાગ્યનું પર્વ કરવાચોથ ની ઉજવણી કરાઈ
નસવાડી ખાતે પરંપરાગત શ્રદ્ધા અને અતુટ પ્રેમનું પ્રતીક એવો કરવાચોથ નો પવિત્ર તહેવાર તા.૧૦ ઓક્ટોમ્બર ના રોજ ધાર્મિક ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો દર વર્ષે કારતક માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે આવતુ આ વ્રત પરિણીત સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય સુખાકારી અને સારા સ્વાસ્થ્ય માટે નિષ્ઠાપુર્વક રાખે છે પરિણીત મહિલાઓએ વહેલી સવારથીજ નીંજળા વ્રત પાણી પીધા વીના રાખીને દેવી પાર્વતી ભગવાન શિવ અને કાર્તિકેયની પુજા કરી હતી સાંજે શુભ મુહુર્તમાં મહિલાઓ નવા વસ્ત્રો અને સોળ શણગાર સજીને પુંજા માટે આવ્યા હતા આ દિવસે કરવાચોથ કથા સાંભળવાનું વિશેષ મહત્વ છે જે અખંડ સૌભાગ્ય ને આશિર્વાદ આપેછે અને આ તહેવાર નસવાડી ખાતે ઉજવાયો હતો

