32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનું હોટલમાં ચેકિંગ

આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.ત્યારે આજે અલકાપુરીની એક મોટી હોટલમાં ચેકિંગ હાથ ધરી નમૂના લેવામાં આવ્યા હતા.

આગામી દિપાવલીના તહેવારોને ખાસ ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગર પાલિકા નું આરોગ્ય વિભાગ હરકતમાં જોવા મળ્યું છે.શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીની ચીજ વસ્તુઓનું ચેકિંગ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર તત્વોમાં પણ ભારે ફાફડાટ ફેલાવવા પામ્યો છે. ત્યારે આજરોજ ફૂડ ઇસ્પેક્ટર ઓની ટીમે અલકાપુરીની એક્સપ્રેસ હોટલના કિચનમાં તપાસ કરવામાં આવી હતી. પનીર સાથે કેટલીક ખાદ્ય પદાર્થોનું સેમ્પલ એકત્ર કરીને પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું હતું. જ્યારે અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો.

Related posts

શ્રી શંભુ પંચદશનામ આહવાન અખાડા દ્વારા બટુક ભોજન સાથે બાળકોને ચોપડા પેન્સિલ રબર વિતરણ કરવામાં આવ્યું

admin

સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા વાહનચાલકોને ખાસ સુરક્ષા નેકબેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું

admin

વડોદરા શહેરમાં ગાયકવાડ બરોડા ગોલ્ફ ક્લબ ખાતે સ્ટેટ ગોલ્ફ ચેમ્પિયનશીપનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો

admin

Leave a Comment