36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં ૩૧ ડિસેમ્બરને ધ્યાને રાખીને પોલીસ દ્વારા ફતેગંજ સેફરોન સર્કલ પાસે સઘન બંદોબસ્ત સાથે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું…

વડોદરા સહિત દેશભરમાં 31 ડિસે.ની ઉજવણીને લઇને પોલીસે કમર કસી છે. વડોદરા શહેર પોલીસ દ્વારા વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તપાસ હાથ ધરી રહ્યું છે. ત્યારે વડોદરા શહેર ફતેગંજ વિસ્તારમાં આવેલ સેફરોન સર્કલ પાસે પોલીસના કાફલા રોડ પર ઉતારી દેવામાં આવ્યા સાથે વાહન ચાલકો ને સઘન ચેકિંગ કરતા નજરે પડ્યા હતા. બ્રેથએનેલાઇઝર સાથે જવાનોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તો કેટલાક નશેબાજો અને અસામાજિક તત્વો પણ પોતાની કરતૂતોથી બાજ નથી આવતા. જેઓને ડામવા આ વખતે પોલીસે બ્રેથએનેલાઇઝર ચેકિંગ કરવામાં આવ્યું હતું જો કોઈ વાહન ચાલક નશો કરી બહાર નીકળ્યો હોય તો તેની સામે કડક કાર્યવાહી કરવાની પણ તૈયારી રાખવી હતી સાથે વહાણ ચાલકો ની ડેકી, તેમજ વાહનના અન્ય પેપર ની પણ ચકાસણી કરવામાં આવી હતી

Related posts

હોળી પર્વે પૂર્વે માદરે વતન જવા માટે એસટી ડેપો ખાતે આદિવાસીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો

admin

ડભોઇ તાલુકાના ગોજાલી ગામની ઢાઢર નદીના બ્રિજ પાસે જોખમી ડાયવર્ઝનથી અકસ્માતની ભીતિ

admin

લક્ષ્મીપુરા ગામ પાસે આવેલ તળાવમાં ગાડી ખાબકવાથી યુવાનનું મૃત્યુ પામ્યો તંત્રની બેદરકારીના કારણે નવ યુવાન જીવગુમાવાનો વારો આવ્યો

admin

Leave a Comment