33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભૂતાનના રાજા અને ભૂતાનના પ્રધાનમંત્રી પહોંચ્યા વડોદરા એરપોર્ટ

ભૂતાનના રાજા શ્રી જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક અને ભૂતાનના પ્રધાનમંત્રી આજરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવ્યા હતા.કોઇ દેશના રાજા અને તેના પ્રધાનમંત્રી સૌ પ્રથમ વખત એકસાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જોવા આવી રહ્યા હોય વડોદરા અને નર્મદા જિલ્લાનું તંત્ર સતર્ક અને સાબદું રહ્યું હતું, દરમિયાન ભૂતાનના રાજા અને ભૂતાનના પ્રધાનમંત્રી 11 વાગ્યાની આસપાસ વડોદરા એરપોર્ટ ખાતે આવી પોહોચ્યાં હતા જ્યાંથી બાયરોડ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા રવાના થયા હતા ખાસ સુરક્ષા પોર્ટોકોલ સાથે કાફલો વડોદરાથી રવાના થયો હતો.

Related posts

દારૂનું ચોરખાનું શોધતા દોઢ કલાક થઈ:મગફળીની આડમાં કન્ટેનરમાં જૂનાગઢ લઈ જવાતો 9 લાખના દારૂ સાથે બેની ધરપકડ કરતી વડોદરા પોલીસ

admin

દર વર્ષની જેમ કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે સંસ્કારી નગરી હવે ભુવા નગરી બની ગઈ હોય તેવું જણાય આવે છે

admin

સફાઈને લઈને NSUI દ્વારા કચરા ના ઢગલા ને લઈ અનોખો વિરોધ પ્રદર્શન

admin

Leave a Comment