43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

દારૂનું ચોરખાનું શોધતા દોઢ કલાક થઈ:મગફળીની આડમાં કન્ટેનરમાં જૂનાગઢ લઈ જવાતો 9 લાખના દારૂ સાથે બેની ધરપકડ કરતી વડોદરા પોલીસ

વડોદરા નજીક વેમાલી ગામ પાસેથી મગફળીની આડમાં કન્ટેનરમાં જુનાગઢ લઈ જવાતો રૂપિયા 9 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો મંજુસર પોલીસે ઝડપી પાડ્યો હતો. કન્ટેનરના ડ્રાઇવરની કેબીનમાં ચોરખાનું બનાવી છુપાવેલો દારૂનો જથ્થો શોધવા માટે પોલીસને દોઢ કલાક જેટલો સમય લાગ્યો હતો. આ બનાવમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

વડોદરામાં બુલેટ ટ્રેનની કામગીરીને પગલે પ્રિયલક્ષ્મી ગરનાળું એક વર્ષ અને જેતલપુર ઓવરબ્રિજ તેમજ નીચેનો રેલવે અંડરપાસ 16 દિવસ બંધ રહેશે

admin

વડોદરા તાંદલજા ખાતે કુત્રિમ તળાવ બનાવવા આવેલ કોર્પોરેશનનો વિરોધ કરવામાં આવ્યો

admin

વડોદરાના કારેલીબાગ ચેપી રોગના હોસ્પિટલમાં કમળો, ટાઈફોડ, ઝાડા ઉલટીના કેસોમાં વધારો

admin

Leave a Comment