દારૂનું ચોરખાનું શોધતા દોઢ કલાક થઈ:મગફળીની આડમાં કન્ટેનરમાં જૂનાગઢ લઈ જવાતો 9 લાખના દારૂ સાથે બેની ધરપકડ કરતી વડોદરા પોલીસ
વડોદરા નજીક વેમાલી ગામ પાસેથી મગફળીની આડમાં કન્ટેનરમાં જુનાગઢ લઈ જવાતો રૂપિયા 9 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો મંજુસર પોલીસે ઝડપી પાડ્યો હતો. કન્ટેનરના ડ્રાઇવરની કેબીનમાં...

