33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

અલ્હાદપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે કિંજલબેન પટેલ નો ભવ્ય વિજય ત્રણ સભ્યોમાંથી બેનો વિજય જ્યારે એકની કારમી હાર

વડોદરા ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો હવે રસપ્રદ થતા જાય છે ત્યારે એક પછી એક વડોદરા ના ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો સામે આવતા સમર્થકો તેમજ ટેકેદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વડોદરાના અલ્હાદપુરા ગ્રામ પંચાયત ખાતે સરપંચ તરીકે કિંજલબેન પટેલનો ભવ્ય વિજય થયો છે જ્યારે સભ્ય પદે કલ્પનાબેન પટેલ નો પણ વિજય થયો છે તેમની પેનલમાંથી તેમનો સરપંચ તરીકે તેમજ બે સભ્ય નો વિજય થયો છે જ્યારે એક સભ્યની કારમી હાર થઈ છે. અઢી વર્ષના વહીવટદાર શાસન બાદ ગામના તમામ મુખ્ય પ્રશ્નોને પૂર્ણ વેગ સાથે આવરી લેવામાં આવશે તેમ સરપંચના વિજય ઉમેદવાર કિંજલબેન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Related posts

વડોદરા શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારના રેલ્વે ગરનાળામાં પોલીસ બસ ફસાઈ

admin

બરોડાના અમિત પાસીનો ચમકદાર ડેબ્યૂ : T20 ડેબ્યૂમાં સદી ફટકારનાર ત્રીજા ભારતીય બેટ્સમેન બન્યા

admin

વડોદરા નજીક નેશનલ હાઈવે નં.48 પર આવેલા સાવરીયા ઢાબા પાસે ગેરેજની આડમાં ચાલતા ગાંજાની ખેતીનો પર્દાફાશ

admin

Leave a Comment