37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર નગરની નીઝામી સોસાયટીમાં ભરાયા ઘૂંટણ સમા પાણી

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ બોડેલી પાવીજેતપુર સહીત ગ્રામ્ય વિસ્તારો અચાનક ધોધમાર વરસાદ,,

એક કલાકના વરસાદે છોટાઉદેપુર નગર સહીતના રોડ રસ્તાઓ થયા પાણી પાણી,,

છોટાઉદેપુર નગરની નીઝામી સોસાયટીમાં ભરાયા ઘૂંટણ સમા પાણી,,

નગરની નીઝામી સોસાટીમાં પાણી ભરાતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ,

દર ચોમાસામાં પાણી ભરાવાથી લોકોમાં ભારે આક્રોશ નગર પાલીકાની કામગીરી પર અનેક સવાલો

Related posts

છોટાઉદેપુર નગરમાં છૂટક શાકભાજી વેચતા ખેડૂતો અને નાના વેપારીઓનો નગરપાલિકા સામે વિરોધ પ્રદર્શન

admin

પ્રોહીના ગુનામાં ચાર માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

admin

આદિવાસી બાળકોને સારું શિક્ષણ મળે છે. કે કેમ તેની રિયાલિટી ચેક કરતા ચોકાવનારા દ્રશ્યો સામે આવ્યા

admin

Leave a Comment