કષ્ટભંજન હનુમાન દાદા ની જન્મ જયંતી સમગ્ર દેશભરમાં ખૂબ જ ધુમધામથી ઉજવવા આવી રહી છે તેના ભાગરૂપે વડોદરા શહેરના પણ ખૂબ ધૂમધામ થી ઉજવણી કરવામાં આવી રહી છે તેના તેના ભાગરૂપે આજે માંજલપુર સરસ્વતી કોમ્પ્લેક્સ પાસે આવેલ પીપળીયા હનુમાનજી મંદિર ખાતે સવારથી સુંદરકાંડ પાઠ અને ભગવાન કષ્ટભંજન હનુમાન દાદા ના જન્મદિવસ નિમિત્તે કેક કાપીને કષ્ટભંજન જનમ જયંતિ ઉજવવામાં આવી હતી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા આખા દિવસ દરમિયાન વિવિધ હનુમાનજી મંદિરોમાં કષ્ટભંજન હનુમાન દાદા ના વિવિધ કાર્યક્રમો યોજવા માં આવશે સાથે વિવિધ જગ્યાઓ પર ભંડારાના પણ આયોજન કરવામાં આવશે જેના ભાગરૂપે આજે માંજલપુર સરસ્વતી કોમ્પ્લેક્સ ખાતે પીપળીયા હનુમાન મંદિર ખાતે કષ્ટભંજન હનુમાન દાદા ના જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી