બ.નં.-૩૨૧૫ તથા અ અ.હે.કો લાલજીભાઇ ભરતભાઈ બ.નં-૯૧૪ નાઓને તેઓના અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે “ધુળધોયાવાડ પાડાખાના જાહેર રોડ ઉપર * કેટલાક ઇસમો કુકરી (દાણા) પૈસા વડે હારજીતનો જુગાર રમે છે જેથી સદર જગ્યાએ જઇ કોર્ડન કરી રેઇડ કરતા ૬ ઇસમો નીચે મુજબના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારાકલમ ૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ
પકડાયેલ આરોપીના નામ-સરનામા :-
(૧) ઇલ્યુદ્દીન ઉર્ફે ઇલ્લો નજમુદ્દીન શેખ ઉ.વ.૪૦ રહે, ફતેપુરા ધુળધોયાવાડ વડોદરા શહેર
(૨) ઇમરાન જમાલભાઇ ઘાંચી ઉ.વ.૩૬ રહે, ફતેપુરા મિઠાફળીયા વડોદરા શહેર
(૩) જાવેદ અનવરભાઇ ગરાસીયા ઉ.વ.૩૨ રહે, બ્લોક નં-ર રાજીવ આવાશ યોજના યોગી કુટીરની સામે તાંદલજા વડોદરા શહેર
(૪) સરફુદ્દીન ઉર્ફે શરીફબાપુ નુરુદ્દીન સૈયદ ઉ.વ.૫૬ રહે, ફતેપુરા ધુળધોયાવાડ નઇમ કોમ્પ્લેક્ષની બાજુમાં વડોદરા શહેર
(૫) ગુલામ મોહંમદ ઉર્ફે મોહંમદ અબ્બાસમીયા મલેક ઉ.વ.૪૨ રહે, ફતેપુરા ધુળધોયાવાડ પ્રતાપ બંગલાની સામે વડોદરા શહેર
(૬) મોહંમદ હનીફ કાલુમીયા મલેક ઉ.વ.૩૮ રહે, ફતેપુરા ધુળધોયાવાડ પાડાખાનાની સામે વડોદરા શહેર

