40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

વડોદરાની લક્ષિતાએ સિલ્વર મેડલ જીત્યો

વડોદરાની લક્ષિતા વિનોદ સાંડિલ્યએ ચેન્નાઈ ખાતે તા.૧૧ થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી સાઉથ એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતી લીધો છે. આ સાથે લક્ષિતાએ ૭ આંતરરાષ્ટ્રીય, ૨૩ રાષ્ટ્રીય અને ૫૦ થી વધુ રાજ્ય અને જિલ્લા સ્તરના મેડલ પોતાને નામે કરી લીધા છે. હવે તે ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાના ધ્યેયને અનુસરીને ૨૦૨૬ માં એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

Related posts

Online Casinos That Approve PayPal Deposits: A Comprehensive Guide

admin

Experience the Thrill of Free Slots

admin

વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં રાજસ્થાની સરગરા સમાજની અનોખી ધુળેટી ઉજવણી

admin

Leave a Comment