35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

LCBએ ડભોઈ વડોદરા થઈ ભાવનગર તરફ જતી વિદેશી શરાબના જથ્થા ભરેલી કાર સાથે ત્રણને ઝડપી પાડયા

વડોદરા : લોકલ ક્રાઈમ બ્રાન્ચને એક કારમાં વિદેશી શરાબનો જથ્થો લઈ કેટલાક ઈસમો ડભોઈ વડોદરા થઈ ભાવનગર જવાના છે.જે માહિતીને આધારે પોલીસની ટીમે મીરાજ કંપની પાસે વોચ ગોઠવી હતી.દરમિયાન કાર આવતા તેને કોર્ડન કરી અટકાવી તપાસ કરતા ભાવનગરના ત્રણ ઈસમો સાથે કારમાંથી વિદેશી શરાબની 33 પેટીઓ મળી આવી હતી.જે સંદર્ભે પોલીસે ત્રણની અટકાયત કરી શરાબનો જથ્થો કાર સહિત 8.83 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.

Related posts

જન આક્રોશ સાથે આજે મહારેલી નીકળી

admin

ગુજરાત સરકાર દ્વારા શસ્ત્ર પ્રોજેક્ટની શરૂઆત વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર દ્વારા પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે પત્રકાર પરિષદ યોજી

admin

અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે અટલ સ્મૃતિ વર્ષ અંતર્ગત વિશેષ પ્રદર્શનનું ઉદ્ઘાટન

admin

Leave a Comment