41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ગેજેટ્સ

લો કર લો બાત iphone 11 pro સળગ્યો.

વ્યક્તિના જીવનમાં મોબાઈલ એક મહત્વનું અંગ બની રહ્યું છે . સામાન્ય માણસે પણ મોબાઈલ વગર ન ચાલે એમ વર્તમાન પરિસ્થિતિ માં જોવા મળી રહ્યું છે પરંતુ મોબાઈલ વપરાશકારો માટે એક કિસ્સો એસ.વી. આઈટી .કોલેજ વાસદમાં અભ્યાસ કરતા મીત‌ હિમાંશુ દવે પાસે iphone 11 pro ખૂબ મોંઘી કિંમત નો મોબાઇલ હતો કોલેજના સમય દરમિયાન મોબાઇલ ખિસ્સામાં હતો ત્યારે કંઈક વસ્તુ બળી રહી હોય તેવી ગંધ મીત ને આવતા ખિસ્સામાં રહેલો મોબાઇલ ફોન કરીને ચકાસ્યો ત્યારે મોબાઇલ માંથી થોડા ધુમાડા નીકળ્યા
મિતે તુરંત જ iphone11,pro કોલેજના કેમ્પસમાં દૂર મૂકી દીધો અને થોડી જ વારમાં મોબાઇલ સળગવા લાગ્યો અને આગની લપેટમાં ધુમાડા નીકળતા જોવા મળ્યા સદનસીબે મીતના ખિસ્સામાં આ ઘટના ન બની એ કુદરતનો ચમત્કાર કહેવાય. માટે મોબાઈલ વપરાશ કારો મોબાઇલ વાપરતા પહેલા કેટલીક સાવચેથી લેવી તેનાથી પણ જીવન‌ બચી શકે છે મોબાઇલ સળગવાનો કિસ્સો કોલેજમાં ખૂબ વિશાળ જન સંખ્યામાં લોકો એકત્રિત થયા અને મોબાઇલમાં નીકળતા ધુમાડાને હોલવવા માટે નો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી મીતના પરિવારમાં ભલે મોબાઈલ ગયો પણ મિત ને બચી જવા થી પ્રભુને પ્રાર્થના કરી આભાર માન્યો.

Leave a Comment