ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પણ દારૂનો વેપલો કરતા બુટલેગરો ધમધોકાર દારૂની હેરાફેરી કરી રહ્યા હોવાની હકીકત સામે આવી રહી છે,ત્યારે જામ્બુઆ નજીક ટ્રકમાં લઇ જવાતો લાખો રૂપિયાનો દારૂ પીસીબી પોલીસે ઝડપી પડયો છે,પીસીબી પોલીસે બાતમીના આધારે ટ્રકમાં પઠ્ઠાના ખાલી બોક્ષની દારૂ સંતાડી લઇ જતા ટ્રકને રોકી તાપસ કરતા 2 લાખ 9 હજારની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો,પોલીસે મહમદકેશર આઝમ શેખની કુલ 13 લાખ 85 હજાર 132ના મુદામાલ સાથે ધરપકડ કરી વધુ તાપસ હાથ ધરી હતી.
previous post

