30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ભક્ત કવિ શ્રી દયારામ ભાઈ ની 248 મી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી..

શ્રી દયારામ કેળવણી મંડળ ડભોઇ સંચાલિત દયારામ શૈક્ષણિક સંકુલની શાળાઓ દ્વારા આજરોજ ભાદરવા સુદ અગિયારસ ભક્ત કવિ શ્રી દયારામ ભાઈની 248 મી જન્મ જયંતી નિમિત્તે મંડળના પ્રમુખ શ્રી દિપકભાઈ .જી.ભોઇવાલા તથા શાળાના આચાર્યશ્રી સુનિલભાઈ રાઠવા તથા એડમિનિસ્ટ્રેટર યોગેશભાઈ પટેલ તથા સુપરવાઇઝરશ્રી અનિલભાઈ ચાવડા તથા શ્રી લાલજીભાઈ ચૌધરીતથા આશાબેન કાપડિયા તથા જયશ્રીબેન ગજ્જર તથા રીતેશભાઈ પટેલ દ્વારા સવારે શણગાર વાડી પાસે પોલીસ સ્ટેશન રોડ પર આવેલ દયારામ ભાઈની પ્રતિમા ને ફૂલહાર કરવામાં આવ્યા અને ત્યારબાદ શાળામાં દયારામભાઈની ગરબી,પદ, ની વિવિધ કૃતિઓ વિદ્યાર્થીનીઓ દ્વારા રજુ કરવામાં આવી.વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા .

શ્રી દયારામ કેળવણી મંડળના પ્રમુખશ્રી દીપકભાઈ.જી.ભોઇવાલા દ્વારા તમામને શુભેચ્છા પાઠવવામાં આવી અને શાળાના આચાર્યશ્રી દ્વારા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો આમ આ કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે સફળ બનાવ્યો હતો.

Related posts

મોલમાં દિવાળીની ખરીદી કરવા ગયેલી સગીરા વોશરુમ જતાં હાઉસકિપીંગ કર્મચારીએ અશ્લિલ હરકત કરી

admin

કોરોના સામે એસ.એસ.જી.હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું ! ઓક્સિજન પ્લાન્ટ સાથે આઇસોલેશન વોર્ડ તૈયાર

admin

મોરેશીયસની વિખ્યાત મહાત્મા ગાંધી ઇન્સ્ટિટયૂટના વરિષ્ઠ અધ્યાપક શ્રી સુતીક્ષણ મંગરુ દ્વારા સંગીત શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

admin

Leave a Comment