લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય વડોદરા તાલુકાના વરણામા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અ.હે.કો. ભુપતભાઈ વિરમભાઈ. પ્રવિણસિંહ તથા હરિશ્ચંદ્રસિંહ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત આધારે એક ટાટા ટ્રક કંન્ટેનર ગાડી નંબર UP-21-CN-0950 માં ભારતીય બનાવટના વિદેશી દારુ/બીયરની પેટી ૩૬૭ કુલ બોટલ નંગ- ૮૮૦૮ કુલ કિ.રૂા.૧૧,૩૫,૧૫૨/-નો તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂા. ૫,૦૦૦/- તથા કંન્ટેનર નંબર UP-21-CN-0950મા કિ.રૂા.૧૦,૦૦,૦૦૦/- તથા કંન્ટેનરના કાગળોની ફાઇલ કી.રૂ.૦૦/૦૦ મળી કુલ રુપિયા ૨૧,૪૦,૧૫૨/- ના મુદ્દામાલ સાથે પુષ્પન્દ્રકુમાર S/O ધારાસીંગ જેલાલસીંગ ગડરીયા રહે.સેમરી થાણા, રાજપુરા તા.ગુન્નોર જી.સમ્ભલ (ઉત્તરપ્રદેશ)નાઓ પકડાઇ ગયેલ હોય તેમજ આ વિદેશી દારૂનો જથ્થો ભરેલ કંન્ટેનર આપનાર સોનુ રહે, મુરાદાબાદ (યુ.પી.) સેલવાસ ખાતેથી ગાડી ભરી આપનાર સોનુના સંપર્ક વાળો અજાણ્યો ઇસમ તથા તપાસમા જણાઇ આવે તેઓ તમામ વિરુધ્ધમા પ્રોહી એક્ટ કલમ ૬૫ એ-ઇ, ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬ (સી) મુજબની ફરીયાદ ભુપતભાઇ વિરમભાઇ અ.હે.કો. બં.નં.૧૦૧૯ નોકરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય વડોદરા નાઓની ફરીયાદ તેમજ કબ્જે કરેલ મુદ્દામાલનું પંચનામુ અટકાયતી મેમો તથા મુદામાલ ગુન્હો રજી કરી આગળની તપાસ હાથ ધરી છે…