સિતાબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતે SOG ની રેડ
MD ડ્રગ્સ સાથે એક આરોપી ને ઝડપી પાડ્યો.
FSL ની મદદ લેવામાં આવી
સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ ડ્રગ્સ માટે મોકળું મેદાન હોવાના સવાલો ઉઠ્યા
આરોપીને પકડી sog પોલીસે વધુ તપાસ હાથ ધરી
https://www.instagram.com/reel/DC0-JM3ARX-/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

