મધ્યપ્રદેશ રાજ્યના વન પર્યાવરણ અને અનુસૂચિત જાતિ કલ્યાણ મંત્રી નાગરસિંહ ચૌહાણ એ છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવાના નિવાસ્થાને સાંસદ જશુભાઈ રાઠવા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. મંત્રી નાગરસિંહ ચૌહાણનું સાંસદ જશુંભાઈ રાઠવાએ સ્વાગત કર્યું હતું. મંત્રી નાગરસિંહ ચૌહાણએ શુભેચ્છા મુલાકાત લઈને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

