Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર નગરમાં છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા મહર્ષિ વાલ્મિકી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.

છોટાઉદેપુર નગરના ગંજી ફળિયા કોમ્યુનિટી હોલ ખાતે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા મહર્ષિ વાલ્મિકી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અશોકભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

Related posts

પત્નિ ને શારીરિક અને માનસિક ત્રાસ ગુજારી આત્મહત્યા માટે દુષપ્રેરીત કરનાર પતિને કોર્ટે ફટકારી 7 વર્ષની સખત કેદની સજા

admin

છોટાઉદેપુર જિલ્લાના 138 પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષક સાથે શુભેચ્છા મુલાકાત કરી.

admin

બજાજ ફાઇનાન્સના એરિયા લોન સેલ્સ એક્ઝિક્યુટિવ અને તેના મિત્રએ મળી લોકો સાથે છેતરપિંડી કરી

admin

Leave a Comment