43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કીર્તિ સ્થંભ પર આવેલ મહાકાળી સેવઉસળની દુકાનમાં માઝાની બોટલમાં મકોડા

વડોદરામાં માઝાની બોટલમાં મકોડા દેખાયા

કીર્તિ સ્થંભ પર આવેલ મહાકાળી સેવઉસળની દુકાનમાં બની ઘટના

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પુત્ર પરિવાર સાથે સેવઉસળ ખાવા ગયા તે વખતે બની ઘટના

માઝાની બોટલમાં મકોડા દેખાતા ગ્રાહકે દુકાનદારને કરી ફરિયાદ

ગ્રાહકે કોર્પોરેશનના ખોરાક શાખામાં પણ કરી ફરિયાદ

મહાકાળી સેવઉસળ વડોદરાની છે જાણીતી દુકાન

Related posts

વડોદરા-ડભોઈ વચ્ચે પલાસવાડા ફાટકના કારણે રોજ ટ્રાફિક જામ લાભ પાંચમની સાંજના સમયે એક કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ

admin

વિદ્યાર્થીને શિક્ષકે લાફો ઝીંકી દેતા વિવાદ થયો વિદ્યાર્થીના પિતા સ્કૂલ પર પહોંચી શિક્ષકને મેથીપાક ચખાડ્યો

admin

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં SOGની મોટી કાર્યવાહી, નકલી પોલીસ બની તોડ કરનાર ઈસમની ધરપકડ

admin

Leave a Comment