31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કીર્તિ સ્થંભ પર આવેલ મહાકાળી સેવઉસળની દુકાનમાં માઝાની બોટલમાં મકોડા

વડોદરામાં માઝાની બોટલમાં મકોડા દેખાયા

કીર્તિ સ્થંભ પર આવેલ મહાકાળી સેવઉસળની દુકાનમાં બની ઘટના

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પુત્ર પરિવાર સાથે સેવઉસળ ખાવા ગયા તે વખતે બની ઘટના

માઝાની બોટલમાં મકોડા દેખાતા ગ્રાહકે દુકાનદારને કરી ફરિયાદ

ગ્રાહકે કોર્પોરેશનના ખોરાક શાખામાં પણ કરી ફરિયાદ

મહાકાળી સેવઉસળ વડોદરાની છે જાણીતી દુકાન

Related posts

ડભોઇ નગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના હેઠળ બેંકર વર્કશોપ યોજાયો.

admin

વડોદરા શહેરના મહાકાળી વિસ્તારમાં વુડાના મકાનોમાં છેલ્લા બે વર્ષથી ગટરો ઉભરાવાની સમસ્યા યથાવત

admin

વડોદરા ઝોન–૩ માં આવતા પોલીસ સ્ટેશનમાં રાત્રે વાહન ચેકીંગ દરમિયાન પ૪ જેટલી બાઈકો તથા ૪ જેટલી કાર કબ્જે કરવામાં આવી

admin

Leave a Comment