30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મારુતિ મંડળ દ્રારા ચૈત્ર નવરાત્રી પૂર્વે સંધ્યાએ બીફોર ગરબા અને લોક ડાયરા સાથે મહા પ્રસાદી તેમજ ગરબાનું આયોજન

વડોદરા શહેર તરસાલી બાયપાસ પાસે આવેલ શ્રી પીપળ વાડી વાવ મંદિર ખાતે મારુતિ મંડળ દ્વારા છેલ્લા ૧૪ વર્ષોથી ચૈત્ર નવરાત્રી નિમિત્તે મહાપ્રસાદી તેમજ ભંડારાના આયોજન કરવામાં આવતું હોય છે. ચૈત્ર નવરાત્રી પૂર્વ સંધ્યાએ બીફોર નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ એ ગરબે ગુમી હતી સાથે મહા યજ્ઞ સાથે ડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. મારુતિ મંડળ દ્વારા લોક ડાયરા નું ડાયરા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે મંદિરના પ્રાંગણને લાઇટો અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું
આ પ્રસાદીમાં મોટી સંખ્યામાં માઇ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો સાથે જ આવતી કાલથી શરૂ થનાર ચૈત્ર નવરાત્રી ની તમામ માઈ ભક્તોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી

Related posts

વડોદરા માં પૂરની પરિસ્થિતિ બાદ અસરગ્રસ્તોને સરકાર દ્વારા આર્થિક સહાયની ચુકવણી

admin

આવતીકાલે દેવ ઉઠી એકાદશી નિમિત્તે શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો 215 મો વરઘોડો વડોદરા ના રાજમાર્ગ પર નીકળશે

admin

ડભોઈ તાલુકાના દેવ અને ઢાઢર નદીના પૂરના અસરગ્રસ્તોના પશુઓ મૃત્યુ પામતા ધારાસભ્ય હસ્તે કેસ રૂપિયાનું ચુકવણુ કરાયુ

admin

Leave a Comment